Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરમાં 24 કલાકમાં 3 અલગ-અલગ એન્કાઉન્ટરમાં પોલીસ સહાયક ઉપ નિરીક્ષક અશરફ અહમદની હત્યામાં સામેલ આઈએસજેકેના આતંકવાદી રફીક અહમદ અને ઇમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) નિષ્ણાત સહિત 5 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. શોપિયામાં માર્યા ગયેલા બંને આતંકવાદી લશ્કર-એ-તૈયબા અને પુલવામાં ખાતે ત્રાલમાં માર્યા ગયેલા બંને આઈઈડી એક્સપર્ટ અંસાર ગઝવત-ઉલ હિંદ (એયુજીએચ)ના સદસ્ય હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ