આંતકવાદીનો કોઈ ધર્મ હોતો નથી. તમામ પ્રકારની માનવતા નેવે મૂકે છે આજે એક ફરીથી એવું સાબિત થયું છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બુધવારે સવારે ઈદના દિવસે આતંકીઓએ એક ઘરમાં ધૂસીને ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં એક મહિલાનું પણ મોત થયું છે, જ્યારે એક યુવકને પણ ગોળી વાગી છે જેની પરિસ્થિતી હજુ નાજુક છે. બીજી તરફ શ્રીનગરમાં ઈદની નમાઝ બાદ ઘણા લોકો રસ્તા ઉતરી આવ્યા હતા. તેમના હાથમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) અને જાકિર મૂસાના પોસ્ટર હતા. ઉપદ્રવિયોએ સુરક્ષાબળો પર પથ્થરમારો પણ કર્યો હતો.