જમ્મુ કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકવાદીઓ સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો છે. કાશ્મીર ઝોન પોલિસે આ ઘટનાની માહિતી આપીને જણાવ્યુ કે આતંકવાદીઓએ બારામૂલના ચેરદારીમાં સેના અને પોલિસ પર ફાયરિંગ કર્યુ. સુરક્ષાકર્મીઓએ જવાબી હુમલો કર્યો અને એક આતંકવાદીને ઠાર માર્યો. માર્યા ગયેલા આતંકીની ઓળખ થઈ રહી છે. એક પિસ્તોલ, એક લોડેડ મેગ્ઝીન અને પાક ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યો છે.