આતંકવાદીઓ જીશાન અને ઓસામાએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તે ભારતથી વાયા ઓમાન પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં પહોંચ્યા હતા. ઓમાનના મસ્કતમાં ઓસામા અને જીશાન તાલીમ લેવા ગયા હતા. ઓસામાના પિતા હુમેદ-ઉર-રહેમાને તેને તાલીમ લેવા મોકલ્યા હતા. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. એ આતંકવાદી મોડયુલનો માસ્ટરમાઈન્ડ હોવાની શક્યતા છે.