ભારતીય સેનાના પ્રમુખ આર્મી ચીફ જનરલ એમએમ નરવણે એ શનિવારે (28 નવેમ્બર)ના રોજ ચેતાવણી આપી છે કે દેશની સીમા અપ્ર આતંકવાદીઓનો ખતરો મંડરાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયાને બાધિત કરવા માટે આતંકવાદી ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
પોતાની પત્રકાર પરિષદમાં સેના પ્રમુખ જનરલ નરવણેએ કહ્યું કે 'અમારી પશ્વિમી સીમાઓ પર હાલની સ્થિતિમાં આતંકવાદ હજુ પણ ગંભીર ખતરો બનેલો ચે અને તમામ પ્રયત્નો છતાં તેમાં કોઇ ઘટાડો આવી રહ્યો નથી. એલઓસી પર આતંકવાદીઓને લોંચ પેડ છે અને આતંકવાદી સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયાને બાધિત કરવા માતે જમ્મૂ તથા કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા છે.