પોલીસ અને સુરક્ષા દળોએ એક સંયુક્ત અભિયાન ચલાવીને લશ્કરે તોયબાના એક આતંકીની ધરપકડ કરી છે. તેની પાસેથી હિથયારો તેમજ અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અનંતનાગ પોલીસ દ્વારા આ ધરપકડ કરવામાં આવી છે. આતંકીનું નામ ફિરોજ અહમદ છે અને તે કુલગામનો રહેવાસી છે. તેની પાસેથી જપ્ત હિથયારોમાં એક ચીનની બનાવટની પિસ્તોલ, મેગઝીનનો સમાવેશ થાય છે. જ્યારે શ્રીનગરમાં એક એંકાઉન્ટરમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે.