આતંકવાદી સંગઠન ધી રેજિસ્ટેસ ફ્રન્ટ TRF એ જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા અતિક્રમણ હટાવો અભિયાનને લઇને ધમકી આપી છે. તેમણે સાત મુદ્દાની ચેવણીની જાહેરાત કરતા કહ્યુ કે, જે પણ અધિકારી આ અભિયાનામં સામેલ થશે. તેને TRF નિશાન બનાવશે. આ સિવાય અતિક્રમણને હટાવાર જેસીબીના માલિક અે ડ્રાઇવરને પણ નિશાન બનાવામાં આવશે.ધમકી ભરેલા પત્રમાં TRF એ કહ્યુ છે કે, તેમની સમર્થકોની સંપત