જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આ દરમિયાન સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે. તેઓએ એક આતંકવાદીને માર્યો છે. પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.