મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર રાકેશ મારિયાએ 26/11ના આતંકી હુમલાના દોષી અજમલ કસાબને લઈને પોતાની આત્મકથા‘લેટ મી સે ઈટ નાઉ’માં દાવો કર્યો છે કે મુંબઈ પોલીસ કસાબની તસવીર જાહેર કરવા ઈચ્છતું નહતું. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજેન્સ (ISI) એ મુંબઈ હુમલાના ગુનેગાર મોહમ્મદ અજમલ આમિર કસાબને એક હિંદુ તરીકે મારવા માંગતા હતા. કસાબને બેંગલોર નિવાસી સમીર દિનેશ ચૌધરીનું આઈકાર્ડ આપવામા આવ્યું હતુ. તેના હાથના કાંડા પર લાલ દોરો બાંધવામાં આવ્યો હતો. ISIએ કસાબને મારવા માટે દાઉદ ઈબ્રાહીમ ગેંગને સોપારી આપી હતી.