જમ્મુ-કાશ્મીર પોલીસે સુરક્ષા દળો સાથે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને એક આતંકવાદીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીની ઓળખ કોટી ડોડા વિસ્તારના રહેવાસી તરીકે થઈ છે. ANIના અહેવાલ મુજબ ડોડામાં પકડાયેલા આતંકવાદી પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, બે મેગેઝીન, 14 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. આતંકી પાસેથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે.