કર્ણાટકમાં હિજાબને લઇને શરૂ થયેલો વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે. આગામી આદેશ ન આવે ત્યાં સુધી હાઇકોર્ટે હાલ પુરતા ધાર્મિક પોશાક પહેરીને સ્કૂલ કોલેજોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દીધો છે. તેમ છતા અનેક સ્કૂલ અને કોલેજોમાં વિદ્યાિર્થનીઓ હિજાબ કે બુરખા પહેરીને આવી હતી. હાઇકોર્ટના આ આદેશનો ભંગ કરવા બદલ તેમજ ધરણા પ્રદર્શનો પર પ્રતિબંધનો ભંગ કરવા બદલ કર્ણાટકમાં આશરે 58 જેટલી વિદ્યાિર્થનીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે જ્યારે 10ની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.