અફઘાનિસ્તાનના પશ્ચિમ કાબુલમાં એક શાળા પાસે થયેલા બોંબ વિસ્ફોટમાં વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૦ લોકોનાં મોત થયા છે તેમ અફઘાન સરકારના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે. તાલિબાને આ હુમલાને વખોડી કાઢીને આ હુમલાની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક એરિયનના જણાવ્યા અનુસાર સૈયદ અલ શહદા સ્કૂલ પાસે આ વિસ્ફોટ થયો હતો. આ હુમલોે એવા વિસ્તારમાં કરવામાં આવ્યો છે જેમાં શિયાઓની વસ્તી વધારે છે.