જમ્મુ કાશ્મીરના પુલવામામાં રવિવારે આતંકવાદીઓએ CRPF અને પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો. પિંગલાના વિસ્તારમાં કરવામાં આવેલા આ હુમલામાં એક પોલીસ કર્મી શહીદ થઈ ગયો છે અને એક CRPFનો જવાન ઘાયલ થયો છે. ઘાયલ જવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં લઆ જવામાં આવ્યો છે.