આ વર્ષે સુરક્ષા દળોએ કાશ્મીર ઘાટીમાં અનેક મોટા ઑપરેશન હાથ ધર્યા હતા. હાર બાદ હવે આતંકવાદી સંગઠનો ગુસ્સે ભરાયા છે. તેઓ છુપાઈને હુમલા કરી રહ્યા છે. આ ક્રમમાં આતંકવાદીઓએ મંગળવારે સાંજે શ્રીનગરમાં એક નાકા પાર્ટીને નિશાન બનાવી હતી. જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. બાદમાં સારવાર દરમિયાન એક ASI શહીદ થઈ ગયા હતા જ્યારે અન્ય બંનેની હાલત નાજુક છે.