શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક એએસઆઇ શહીદ થયા હતા જ્યારે બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. શ્રીનગરના લાલ બાઝાર વિસ્તારમાં પોલીસ નાકા પર આતંકીઓેએ ગોળીબાર કરી દીધો હતો.
આ હુમલામાં અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એએસઆઇ) મુશ્તાક અહેમદ શહીદ થયા હતા. જ્યારે બે કોન્સ્ટેબલ ફયાઝ અહેમદ અને અબુ બકર ઘવાયા હતા. બન્ને ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.