ભારતના સરહદી વિસ્તારમાં ફરી આતંકી ગતિવિધિઓ વધી છે. સોમવારે આતંકવાદી હુમલામાં વધુ એક સુરક્ષા જવાન શહીદ થયો હતો, જ્યારે અન્ય 1 સૈનિક ઘાયલ થયા છે.
અહેવાલો અનુસાર આ હુમલામાં CRPFના એક જવાનનું મોત થયું છે. થોડા કલાકો પહેલા પુલવામામાં બિન-કાશ્મીરીઓ પર હુમલો થયો હતો, જેમાં બે પરપ્રાંતિય મજૂરો માર્યા ગયા હતા.