આ હુમલો બાંદીપોરા જિલ્લાના ગુલશન ચોકમાં થયો હતો. પોલીસની પેટ્રોલિંગ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કરીને આતંકીઓ નાસી છૂટ્યા હતા. આતંકવાદીઓની ગોળીઓ એસજીસીટી મોહમ્મદ સુલતાન અને સીટી ફયાઝ અહેમદને વાગી હતી. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. હુમલા બાદ સુરક્ષા દળોએ ગુલશન ચોકને ઘેરી લીધો છે.