જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોની પેટ્રોલિંગ ટીમ ઉપર આતંકી હુમલો થયો હતો, જેમાં બે જવાનો શહીદ થયા છે. આતંકવાદીઓ નાસી છૂટયા હોવાથી સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આખા વિસ્તારને કોર્ડન કરીને એલર્ટ જારી કરાયો છે.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોની પેટ્રોલિંગ ટીમ ગુલશન ચોકમાંથી પેટ્રોલિંગમાં નીકળતી હતી ત્યારે તેમના પર આડશનો લાભ લઈને અંધાધૂંધ ગોળીઓ વરસી હતી. પોલીસ વાહનને નિશાન બનાવીને આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.