રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક ફિલ્મ પર બોલવું, કાશ્મીરી પંડિતોના નરસંહાર પર બોલવાથી વધુ મહત્વનું છે.' રાહુલ ગાંધીએ ઘાટીમાં ફરી વધી રહેલી આતંકવાદી ઘટનાઓ માટે ભારતીય જનતા પાર્ટીની નીતિઓને જવાબદાર ઠેરવી છે અને કહ્યું છે કે, 'ભાજપની નીતિઓને કારણે જ આજે કાશ્મીરમાં આતંકવાદ ચરમ પર છે.