પ્રજાસત્તાક દિવસ પહેલા રાજધાની દિલ્હીમાં આતંકવાદીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવતા બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ કરી છે.
આરોપીઓમાંથી એક જગજીત સિંહ ઉર્ફે જગ્ગા ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરનો રહેવાસી છે જ્યારે બીજો નૌશાદદિલ્હીના જહાંગીરપુરીનો રહેવાસી છે. આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ અને 22 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે.