હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14,892 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1102 થઇ છે. જેમાંથી 3 ની હાલત ગંભીર છે, જ્યારે 1099 ની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 99.02 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 85,738 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.