Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસમાં આજે અચાનક આગ લાગી ગઈ હતી. શૉર્ટ સર્કિટને કારણે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના સી-5 ડબ્બામાં આગ લાગી ગઈ હતી. જોકે, દુર્ઘટનામાં કોઈ પણ મુસાફરને નુકસાન થયાની માહિતી સામે આવી નથી. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શતાબ્દી એક્સપ્રેસના જે ડબ્બામાં આગ લાગી હતી તેમાંથી તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. કોઈ પણ મુસાફર ઘાયલ થયો હોય તેવા સમાચાર નથી. જે કોચમાં આગ લાગી હતી તેને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો હતો. જે બાદમાં ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ