યુપીના મિર્ઝાપુરમાં ગુરુવારે મોડી રાત્રે એક ભયંકર અકસ્માત સર્જાયો હોવાની જાણકારી સામે આવી છે. અહીં ભદોહી જિલ્લામાંથી 13 લોકોને લઈને બનારસ જઈ રહેલા એક ટ્રેક્ટરને એક બેકાબૂ ટ્રકે પાછળથી ફંગોળી નાખ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે