ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં હિંદુઓના ધર્માંતરણ પર સંપૂર્ણપણે લગામ કસવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, સરકારે 100 દિવસની અંદર જ તટીય રાજ્યમાં ધર્માંતરણ પર રોક લગાવી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બુધવારે એક કાર્યક્રમ દરમિયાન પુસ્તકનું લોન્ચિંગ કર્યું હતું જેમાં 'ભાજપની ડબલ એન્જિનની સરકાર'ના કામ અંગે જણાવવામાં આવ્યું છે.