શનિવારે સાંજે Telegram મેસેજિંગ એપના અબજોપતિ સ્થાપક અને CEO Pavel Durov ની પેરિસની બોર્જેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. સામે આવી રહેલા અહેવાલના અનુસાર, દુરોવ તેના પ્રાઈવેટ જેટ દ્વારા અઝરબૈજાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આ ધરપકડ કરવામાં આવી હતી. Pavel Durov ની ધરપકડ બાદ હવે આ બાબત વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, કેન્દ્રએ યુનિફાઇડ પેન્શન સ્કિમની કરી જાહેરાત, 23 લાખ કર્મચારીઓને મળશે લાભ, 1 એપ્રિલ 2025થી થશે લાગુ