સસ્તુ ઇન્ટરનેટ અને ફ્રી અનલિમિટેડ કોલ યુઝ કરનારા યુઝર્સને ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ફટકો પડ્યો છે. દેશમાં મોબાઈલ કોલ અને ઇન્ટરનેટના ઉપયોગ માટે હવે 50% વધારે રકમ ચૂકવવી પડશે. ટેલિકોમ ક્ષેત્રમાં ટેરિક યુદ્ધ સાથે સરકારી રકમની ચૂકવણીને લીધે ખાનગી ટેલિકોમ કંપની ભારતીય એરટેલ, વોડાફોન આઈડિયા અને જિઓએ રવિવારે નવા ટેરિફ પ્લાનની જાહેરાત કરી છે. વોડાફોન, આઈડિયા અને એરટેલનો નવો ટેરિફ પ્લાન મંગળવાર રાતે 12 વાગ્યાથી લાગુ પડશે. જિઓ કંપની તેનો નવો ટેરિફ પ્લાન 6 ડિસેમ્બરથી અમલી બનાવશે.