સુપ્રીમ કોર્ટની ફટકાર અને સરકારની ડેડલાઈન બાદ ટેલિકૉમ કંપની ભારતી એરટેલે સોમવારે ટેલિકૉમ વિભાગને એડજસ્ટેડ ગ્રૉસ રેવેન્યુ (AGR)ના 10 હજાર કરોડ રુપિયા ચૂકવ્યા છે. એરટેલે જણાવ્યું કે, બાકીના રૂપિયા પણ થોડા દિવસોમાં ચૂકવી દેવામાં આવશે. જણાવી દઈએ કે, એરટેલને AGRના 35 હજાર કરોડ રુપિયા ચૂકવવાના છે જેમાંથી 10 હજાર કરોડ ચૂકવતા હવે કંપની પર 25 હજાર કરોડ રુપિયાનું દેવું બાકી રહી ગયું છે.