કોરોનાના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનના કેસ ભારતમાં તેમજ તમામ દેશોમાં વધી રહ્યા છે. ઝડપથી ફેલાતા આ પ્રકારના નવા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઘણા રાજ્યો ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીના પગલે કડક પ્રતિબંધો લાદી રહ્યા છે. આ સંદર્ભમાં જ હાઈકોર્ટે તેલંગાણામાં નવા વર્ષની ઉજવણી અંગે નિર્દેશો આપ્યા હતા. હાઈકોર્ટે ગુરુવારે સરકારને ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર નિયંત્રણો લાદવાનો નિર્દેશ આપ્યો હતો. બેથી ત્રણ દિવસમાં ઓર્ડર આપવા સૂચના આપી હતી.