વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ (COVID-19)ને લઈને 3 મેં સુધી લાગૂ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને તેલંગાણા મંત્રીમંડળે રાજ્યમાં 7 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ મંત્રી મંડળની બેંઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે, 5 મેંના રોજ રાજ્યની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.
આ અંગે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR)એ રાજ્યમાં લાગૂ લૉકડાઉનને 7 મેં સુધી લંબાવવાની રવિવારે જાહેરાત કરી હતી. રાજ્યના મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, રાજ્યમાં લૉકડાઉનનો કડક અમલ કરવામાં આવશે.
જણાવી દઈએ કે, તેલંગાણામાં 844 કોરોના પોઝિટિવ કેસો અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યાં છે. જ્યારે 18 દર્દીના મોત નિપજ્યા છે.