બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે કેન્દ્રીય તપાસ બ્યૂરો સીબીઆઇ દ્વારા પાઠવેલા સમન્સમાં પડકારવા દિલ્હી હાઇકોર્ટ પહોચ્યા હતા. જેમા તેમણે કથિત ભૂમિકામાં નોકરી ગોટાળા સંબંધમાં પુછપરછ માટે ઉપસ્થિત થવા માટે કહેવામાં આવ્યુ છે. તેજસ્વીની અરજી ન્યાયમૂર્તિ દિનેશ કુમાર શર્મા મક્ષ આજે સુનવણી કરવામાં આવશે. સીબીઆઇ