ભારતમાં કોરાના વાયરસના ભયને કારણે સરકારે તમામ દર્શનીય સ્થળો બંધ કરી દીધા છે. ત્યાર બાદ અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને પણ રદ કરી દેવામાં આવી છે, આ ટ્રેન આગામી 15 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. અમદાવાદના વિશ્વ વિખ્યાત ગાંધી આશ્રમને પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
માહિતી મુજબ રેલવે એ 76 ટ્રેનો કેન્સલ કરી દીધી છે. જેમાં 23 ટ્રેન સેન્ટ્રલ રેલવે, 29 ટ્રેન સાઉથ સેન્ટ્રલ રેલવે, 10 ટ્રેન વેસ્ટર્ન રેલવે, 9 ટ્રેન સાઉથ ઇસ્ટર્ન રેલવે અને 5 ટ્રેન નોર્થર્ન રેલવેની છે.