રોડથી સ્પેસ સુધી પોતાનો જલવો કાયમ રાખનારો અરબપતિ બિઝનેસમેન એલન મસ્ક આખરે ટેક્નોલોજીની દુનિયામાં સૌથી મોટી ડિલને અંજામ આપ્યો છે. બોર્ડ તરફથી મળેલી મંજૂરી બાદ ઓફિશિયલી મસ્ક ટ્વટિરનો માલિક બની ગયો છે.
મસ્કે 14 એપ્રિલનાં જ ટ્વિટર ખરીદવા માટે 44 અરબ ડોલર (આશરે 3.30 લાખ કરોડ રૂપિયા)ની બોલી લગાવી હતી. ત્યારે મસ્કે કહ્યું હતું કે આ તેની અંતિમ અને સૌથી શાનદાર ઓફર છે. જોકે, ગત મોડી રાત્રે તેને અંતિમ મંજૂરી મળી ગઇ છે. અને હવે ટ્વિટરનાં નવાં માલિક એલન મસ્ક થઇ ગયા છે. તેણે 54.20 ડોલર પ્રતિ શેરનાં મુલ્યથી કંપની ખરીદવાની મંજૂરી મળી છે.