શ્રીલંકામાં નાગરિક કટોકટી જાહેર થયા બાદ પણ તંગદિલીભરી પરિસ્થિતિ છે. સરકાર સામે કોલંબોમાં દેખાવ કરી રહેલાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પર ટીયર ગેસ અને વોટર કેનન છોડવામાં આવ્યા હતા. તમામ રાજકીય પક્ષોનો સમાવેશ ધરાવતી વચગાળાની સરકારની નિમણૂક કરવાની માંગણી સાથે રસ્તાઓ પર ઉતરેલા દેખાવકારોને કાબૂમાં લેવા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.
કરફ્યૂ છતાં પ્રદર્શન યોજવા બદલ પોલીસે 600તી વધુ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શ્રીલંકા તેના ઇતિહાસની સૌથી ભીષણ નાણાકીય કટોકટીમાંથી પસાર થઇ રહ્યું હોવાના કારણે અત્યારે ગૃહયુદ્ધની પરિસ્થિતિ સર્જાઇ છે.