ભારતીય ટીમની નવી ટી 20 વર્લ્ડ કપ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું છે. તેને ટ્રેન્ડમાં લાવવા માટે તેને બિલિયન ચિયર્સ જર્સી નામ આપવામાં આવ્યું છે. તે ડાર્ક બ્લૂ સેડ રંગની છે અને તેને સામાન્ય લોકો એમપીએલ સ્પોર્ટ્સ પર ખરીદી શકે છે. જર્સી તેની સત્તાવાર રજૂઆતના દિવસે જ આઇકોનિક બુર્જ ખલીફા પર પ્રદર્શિત કરવામાં આવી હતી.