ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની સીરીઝ ઈંગ્લેન્ડ માં ચાલી રહી છે. ત્યારે સીરીઝની ચોથી ટેસ્ટમેચ ઓવલ ખાતે ચાલી રહી છે. જેમાં આજે ટેસ્ટનો ચોથો દિવસ છે. આ બધાની વચ્ચે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેમને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. હેડ કોચનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ટીમમાં ખળભળાટ મચી ગયો છે.