પાકિસ્તાને આજે ટી-20 વર્લ્ડ કપની મેચમાં ભારતને ભારે શરમજનક રીતે 10 વિકેટથી પરાજય આપીને વર્લ્ડ કપમાં તેઓ એક પણ મેચ જીત્યા નથી તે કલંક મીટાવ્યું હતું.
ભારતે તેઓની 20 ઓવરમાં 7 વિકેટે 151 રન કર્યા હતા. ટી-20 વર્લ્ડ કપનાં ઈતિહાસમાં આ અગાઉના પાંચેય મુકાબલા ભારત જીત્યું છે. તેવી જ રીતે વન ડે વર્લ્ડ કપમાં પણ ભારત સામે પાકિસ્તાન જીત્યું નથી. આમ ભારતની આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની સૌ પ્રથમ હાર છે.