જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વચ્ચે, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને 'ISIS' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
ૉધમકી મળ્યા બાદ, ગંભીરે બુધવાર, 23 એપ્રિલના રોજ રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનના SHO અને DCP સેન્ટ્રલને ફરિયાદ કરી. ફરિયાદના આધારે, પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ગંભીરે પોતાના અને પોતાના પરિવાર માટે સુરક્ષાની માંગણી કરી છે.