Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદની 10 શાળાઓમાં ગાંધી-મૂલ્યોના પાઠ ભણાવાશે. સાબરમતી આશ્રમ અને CEEએ અહિંસા, કરુણા અને ન્યાયના ગુણો ભાવી પેઢીમાં વિકસે તે માટે આ માટે કામ શરુ કર્યું. 2016માં શહેરની 4 શાળાઓમાં પાયલટ પ્રોજેક્ટ સફળ રહ્યો, તેથી હવે વધુ શાળાઓમાં તે શરુ કરાયો. કાર્તિકેય સારાભાઈએ કહ્યું કે ગાંધી આશ્રમને 100 વર્ષ પૂરા થયા, ત્યારે આ અવસરનો ગાંધી-મૂલ્ય પ્રસાર માટે લાભ લેવો જોઈએ. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ