પાલનપુરમાં રહેતો મુળ વતની વડગામ તાલુકાના કોદરામ ગામનો એક શિક્ષક જે એક કરોડના વ્યાજના ઉછીના લીધેલા ચક્કરમાં અવારનવાર ઉઘરાણીઓના ત્રાસથી વાજ આવી સેલફોસની ગોળીઓ ખાઇ લેતા જેને પાલનપુર એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો.જ્યાં ે તેની વધુ તબિયત લથડતાં મહેસાણા એમ્બ્યુલન્સમાં લઈ જતાં રસ્તામાં જ મોત થયું હતું.