ગુજરાતમાં ભારે વરસાદને કારણે આગામી 30-07-2017ના રોજ લેવામાં આવનારી શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)ની પરીક્ષાને રાજ્ય પરીક્ષા બોર્ડેએ રદ્દ કરી છે. પરીક્ષાની નવી તારીખ ટુંક સમયમાં જાહેર કરાશે.