એસેંચરને પાછળ છોડી ટાટા કન્સલટન્સી સર્વિસીસ(ટીસીએસ) સમગ્ર વિશ્વની સૌથી મૂલ્યવાન આઇટી સર્વિસ કંપની બની ગઇ છે. 8 ઓક્ટોબરના બંધ ભાવ મુજબ ટીસીએસની માર્કેટ વેલ્યુ 144.7 અબજ ડોલર હતી જેની સામે એસેંચરની માર્કેટ વેલ્યુ 143.1 અબજ ડોલર હતી.
લિસ્ટેડ ભારતીય કંપનીઓની વાત કરવામાં આવે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી ટીસીએસન માર્કેટ કેપ સૌૈથી વધારે છે. ટીસીએસના બોર્ડે 3000 રૂપિયામાં શેર બાયબેક કરવાની જાહેરાત કરતા છેલ્લા કેટલાક દિવસોમાં શેરના ભાવમાં ઉછાળો નોંધાયો છે. શુક્રવારે ટીસીએસનો શેર 2811 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો.