સરકાર ડિમોનેટાઈઝેશન પછી બેંકમાં જમા થયેલી રકમ ચકાસી રહી છે. તંત્રના મતે કરચોરીના ઉદ્દેશતી ખાતાઓમાં 3 થી 4 લાખ કરોડ રુપિયા જમા થયા છે. ITએ આ રકમ જમા કરનારને નોટિસ મોકલવાનું શરુ કર્યું છે. અધિકારીઓનું કહે છે કે ડિમોનેટાઝેશન પછી 2 લાખથી વધુ જમા થઈ હોય તેવા ખાતાની સંખ્યા 60 લાખ છે. આ ખાતાઓમાં 7.34 લાખ કરોડ રુપિયા જમા થયા.