Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશની સૌથી મોટી સ્ટીલ કંપની Tata Steel ટૂંક સમયમાં જ પોતાનો રશિયા સાથેનો કારોબાર બંધ કરશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈ અનેક ગ્લોબલ કંપનીએ રશિયામાં પોતાનો કારોબાર અટકાવ્યો છે અને ટાટા સ્ટીલ આ કડીમાં જોડાનારી નવી ગ્લોબલ કંપની છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ