સાયરસ મિસ્ત્રી પર નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ ( NCLAT )ના આદેશની વિરુદ્ધમાં ટાટ સન્સે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. પહેલા NCLATનો નિર્ણય ટાટા સન્સના પક્ષમાં આવ્યો હતો પણ ત્યારબાદ સાયરસ નિર્ણયની વિરુદ્ધમાં NCLATમાં અપીલ કરી. 18 ડિસેમ્બરે NCLATએ સાયરસ મિસ્ત્રીના પક્ષમાં નિર્ણય આપતાં તેમને ફરીથી અધ્યક્ષ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ એસ.જે. મુખોપાધ્યાયની અધ્યક્ષતા હેઠળની બે સભ્યોની બેન્ચે આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે અને સોમવારે ઓર્ડર આપે તેવી સંભાવના છે.