તહેવારોની સિઝન શરૂ થઈ છે ત્યારે ઓટોમોબાઈલ કંપનીઓએ પણ નવી કાર અને બાઈકનું લોન્ચિંગ શરૂ કરી દીધું છે. બુધવારે ટાટા મોટર્સ દ્વારા તેની લોકપ્રિય સબ-કોમ્પેક્ટ સેડાન ટિગોર (Tigor)નું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરાયું છે. દિલ્હીમાં તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત રૂ.5.20 લાખથી શરૂ થાય છે.