આખરે એર ઈન્ડિયાને ટાટા ગ્રુપને સોંપવામાં આવી. આ સાથે એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. DIPAM સેક્રેટરી તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયામાં સરકારનો સમગ્ર હિસ્સો ટાટા સન્સની પેટાકંપની ટેલેસ પ્રાઈવેટ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હવેથી એર ઈન્ડિયાના નવા માલિક ટાટા ગ્રુપ છે. આ અવસર પર ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનેકહ્યું કે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એર ઈન્ડિયાની વાપસીથી અમે ઘણા ખુશ છીએ. હવે અમારો ધ્યેય આ એરલાઇનને વર્લ્ડ ક્લાસ બનાવવાનો છે.