તાતા સન્સે જાપાનીઝ ટેલિકોમ કંપની એનટીટી ડોકોમો સાથે ભારતમાં સ્થપાયેલા સંયુક્ત ઉપક્રમથી સર્જાયેલા વિવાદની પતાવટ માટે રૂ.7,900 કરોડ ચૂકવવા તૈયારી દર્શાવી છે. તાતા સન્સમાં ચંન્દ્રશેકરનને ચેરમેન પદ સંભળ્યું તેના ગણતરીના દિવસોમાં આ કોકડું ઉકેલાયું છે.

Copyright © 2023 News Views