કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા આવ્યા છે. વારંવાર કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહ્યા છે. એકવાર ફરી આ કડીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા કહ્યુ છે કે મોદી સરકાર રોજગાર માટે હાનિકારક છે. તેમણે કહ્યુ કે સરકાર લોકોની નોકરીઓ છીનવવા માગે છે.
તેમણે સેન્ટર ફૉર મૉનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીની રિપોર્ટનો હવાલો આપતા મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યુ, મોદી સરકાર રોજગાર માટે હાનિકારક છે. તે કોઈ પણ પ્રકારના મિત્રહીન વ્યવસાય અથવા રોજગારને પ્રોત્સાહન કે સહારો આપતા નથી પરંતુ જેની પાસે નોકરી છે તેની પણ છીનવવામાં લાગ્યા છે. દેશવાસીઓ પાસે આત્મનિર્ભરતાનો ઢોંગ અપેક્ષિત છે. જનહિતમાં જારી.