Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કાશ્મીરી પંડિતોની ખુલ્લેઆમ હત્યા થઇ રહી છે. હાલમાં જ એક કાશ્મીરી પંડિતની હત્યા કરીને આતંકીઓ ભાગી ગયા હતા. આ સ્થિતિ વચ્ચે હવે કાશ્મીરના શોપિયાંમાં ઉત્તર પ્રદેશના બે મજૂરોની આતંકીઓએ ગ્રેનેડ હુમલો કરીને હત્યા કરી હતી. આ બન્ને મજૂરો જ્યારે ઉંઘી રહ્યા હતા ત્યારે જ કાયર આતંકીઓએ તેમના પર ગ્રેનેડ ફેક્યો હતો. આ ઘટના રાત્રે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. માર્યા ગયેલા બન્ને મજૂરો મોનિશ કુમાર અને રામ સાગર ઉત્તર પ્રદેશના કનૌજ જિલ્લાના રહેવાસી છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ