આણંદ જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા અકસ્માતની નોંધ વડાપ્રધાન કાર્યાલય (PMO) અને દેશના રાષ્ટ્રપતિ એ લીધી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના નજીકના સ્વજનને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તારાપુર પાસે આજે વહેલી સવારે થયેલા અકસ્માત (Tarapur Eeco and Truck accident)માં એક જ પરિવારના નવ સભ્યોએ જીવ ગુમાવ્યો છે.